પુરુષ અને સ્ત્રીની જનનેન્દ્રિયોના આકાર ભેદ
તથા મૈથુન-ક્રિયા ભેદ
(Kinds of Sexual Union according to the
Diamensions of Male and Female Organs)
મૈથુન અથતિ સંભોગનો સંબંધ મન અને શરીર બંનેથી જ છે. માનસિક દૃષ્ટિથી
મૈથુન-ક્રિયા સ્ત્રી અને પુરુષનું પારસ્પરિક આકર્ષણ અને એક-બીજથી શરીર
મિલાવવાની પ્રબળ ઇચ્છા હોય છે. તેમજ શારીરિક દૃષ્ટિથી એ પુરુષના લિંગ અને
સ્ત્રીની યોનિનો સંયોગ (મિલન) છે, જેમાં એક અથવા બંને પક્ષોનો વિશેષ પ્રકારથી
જનનેન્દ્રિયો (લિંગ-યોનિ)નું પરસ્પર ઘર્ષણ, પરિણામતઃ પુરુષનું વીર્યપાત થવું
તથા સ્ત્રીને એકવિશેષ પ્રકારની આનંદાનુભૂતિ થવી મુખ્ય વાત છે.
લિંગ તથા યોનિના આકારના આધાર પર પુરુષો તથા સ્ત્રીઓના ત્રણ-ત્રણ ભેદ
કરવામાં આવ્યા છે, જે નિમ્ન છે :-
પુરુષોના ત્રણ ભેદ
(૧) શશ (સસલું )
(૨) વૃષ (બળદ) અને
(૩) અશ્વ (ઘોડો).
સ્ત્રીઓના ત્રણ ભેદ
(૧) મૃગી (હરણી)
(૨) બડવા (થોડી) અને
(૩) હસ્તિની (હાથણી).
ઉપરોક્ત પુરુષ (નાયક) તથા સ્ત્રી (નાયિકા)ના વિભિન્ન ભેદોનો સંક્ષિપ્ત પરિચય
આ પ્રકારે છે :-
શશ નાયક :- એનું લિંગ ૬ અંગુલ (ઇંચ)નું તથા વીર્ય સુગંધિવાળું હોય છે. આ
મૂદુવેગી તથા ઓછું મૈથુન કરવાવાળો હોય છે. આ મીઠું બોલવાવાળો, પ્રસન્ન
રહેવાવાળો, સત્યવક્તા, સુંદર તથા ઘુઘરાળા વાળ વાળો, ગોળ ચહેરાવાળો,
મધ્યમ કદનો, હળવા અને સુંદર હાથ-પગવાળો, માની તથા ગુરુ બ્રાહ્મણ સેવી
હોય છે.
વૃષ નાયક - એનું લિંગ ૯ અંગુલ (ઈંચ) તથા રીર્ચ ક્ષારયુતર પર હોય છે.
ખા મધ્ય રેગવાળો ધ્યેય છે. આ પણ ક્રેઈ સીમા સુધી અકુરાર્ષી, મોટી ગરદનવાળો,
લાલ હાથ-પગવાળો તથા સુંદર ચાલવાળો હોય છે. એની આખો રિં ૨૩ કૉરાણી
હોય છે તથા પેટ કાચબાના આકાર જેવું ધ્યેય છે.
અશ્વ નાયક - એનું લિંગ ૧૨ અંગુલ (ઈ)નું તથા રી” હાયોના મેદ જેવી
સુગંધિ જેવું હોય છે. આ નાક ખૂબ વાતોડિયો હોય છે. જેનું હેં લાંબુ, કર, સાથે
અને હોઠ મોટ તથા પાતળા હોય છે. વાળ ઘેરા અને કથ્થર હોય છે. ભુજો અને
ટોંગો લાંબી તથા મજબૂત હોય છે. માંચળીનો ડાંખી તથા નષ સુંદર હોચ છે.
એનો અવાજ વાદળ-ગર્જનની સમાન તથા ચાલ ઝડપી હોય છે.
મૃગી નાયિકા - એની યોનિ ૬ અંગુલ (ઈંચ) ઊંડી હોય છે તથા એમાંથી મુળના
ફૂલ જેવી સુગંધ આવે છે. આ વિલાસમાં ચતુર પરંતુ વિલાસચિચા ઓછી હોય છે.
થોડું સૂવું તથા ઓછું બોલવાવાળી સી હોય છે. આ હંમેશાં બાહ્મણો, ગુરુઓ તથા
દેવતાઓના પૂજનમાં રૂચી રાખે છે. સફેદ ઉજ્જવલ ધુવલ વસ્ત્ર ધારણ કરવાવાળી
તથા ઓછું ભોજન કરવાનું પસંદ કરવાવાળી હોય છે. એના નયન ચંચળ તથા
કિનારાઓ પર લાલ વોરા લઈને ધ્યેય છે. એનો ચહેરો કમળની સમાન, શરીર
શિરીષ કુસુમની સમાન કોમળ, સ્તન બિલ્વ-ફળ જેવા ગોળ તથા કઠોર, વર્ણ ચમ્પક
સુમન જેવો ગોરો, નાક પોપટના ચાંચ જેવું, દાંત મોતિઓ જેવા, ચાલ હસની
સમાન, વાણી કોયલ જેવી તથા કંઠ બૂતર જેવો હોય છે.
બડવા નાયિકા - એની યોની ૯ અંગુલ (ઇંચ) ઊંડી હોય છે અને એમાં માછલી
જેવી ગંધ આવે છે. કામાતુરા હોય છે અને સંભોગ દરમિયાન નોચ-ખરોચ વધારે
પસંદ કરે છે. દારૂ પીવાનું ખૂબ ઈચ્છે છે, એનું શરીર પાતળુ પણ હોઈ શકે છે અને
ભરાવદાર પણ હોઈ શકે છે પરંતુ લાંબુ તથા ગરમ હોય છે. આ રંગ-બિરંગા કપડાં
પહેરવાનું પસંદ કરે છે, સ્વભાવ ક્રોધી હોય છે, સ્તન લાંબા, આંખો ભૂરી તથા
ત્રાસ્સી દેખાવાવાળી હોય છે. એની ગતિ તીવ્ર હોય છે.
હસ્તિની નાયિકા - એની યોનિ ૧૨ અંગુલ (ઇંચ) ઊંડી હોય છે અને એમાંથી
મદગન્ય આવે છે. આ નાયિકાની યોનિ અંદરથી ખૂબ વિશાળ હોય છે અને જરૂર
પ્રમાણે વધી જાય છે. એની ચાલ ભદ્દી હોય છે, પગોની આંગળીઓ મોટી અને વાંકી
હોય છે. એની ગરદન નાની અને ભરાવદાર હોય છે. સ્તન મોટા અને વિકટ,
અવાજ મોટો અને કમર વધારે હોય છે. પર્યાપ્ત માત્રામાં કડવું-કસેલું ભોજન
કરવાવાળી અને હાથીની ઊંધ સૂવાવાળી હોય છે. એના શરીર પર વાળ હોય છે
અને એ લજ્જાયીન હોય છે. આ નાયિકા સંભોગ અને પૈસા માટે હંમેશાં તૈયાર
રહે છે.
લિંગ અને યોનિના આકારમાં અનુરૂપતા (સમાનતા) હોય અને મૈથુન-કર્મમાં
લિંગ યોનિમાં ઠીક ફીટ બેસે, તો એવા સંભોગને સમરત કહે છે. યથા શશ નાયક
અને મૃગી નાયિકાનું મિલન, વૃષ નાયક અને બડવા નાયિકાનું મિલન તથા અન્ય,
No comments:
Post a Comment