Friday, January 1, 2021

2, Jain પંચ પરમાગમ


પંચ પરમાગમ
सवगुणखीणकम्मा सुहदुक्खविवजिदा मणविसुद्धा ।
पप्फोडियकम्मरया हवंति आराहणापयडा ॥३९॥
આરાધના પરિણત સરવ ગુણથી કરે કૃશ કમને,
સુખદુખરહિત મનશુદ્ધ તે ક્ષેપે કરમરૂપ ધૂળને. ૩૯.
૧. આરાધનાપરિણુત = આરાધનારૂપે પરિણમેલા પુરુષ,
૨. કુશ = નબળાં, પાતળાં; ક્ષીણુ.
3, મનશુદ્ધ = શુદ્ધ મનવાળા (અર્થાત શુદ્ધ પરિણતિવાળા).
अरहंते मुहभत्ती सम्मत्तं दसणेण मुविसुद्ध ।
सील विसयविरागो गाणं पुण केरिसं भणियं ॥ ४०॥
અહ"તમાં શુભ ભક્તિ શ્રદ્ધાશુદ્ધિયુત સમ્યક્ત્વ છે,
ને શીલ વિષયવિરાગતા છે; જ્ઞાન બીજું કયું હવે? 

No comments:

Post a Comment