૧: દાતા
સવ થકી મેટ કિરતાર, તેથી બીજે તે દાતાર
દાતા ભક્ત ને દાતા શુર, દાતા નારાયણનું નૂર. ૧
દાતા પંડિત દાતા રામ, દાતા નિર્મળ મોટું નામ;
દાતા જ્યાં જ્યાં પાગ જ ધરે, પવિત્ર તે પૃથ્વીને કરે. ૨
દાતા ગુણીજન સુંદિર શ્યામ, દાતા વૈકું ઠપદ વિરામ;
દાતા નિર્મળ રૂડા દેવ, દાતા સદૃગુરુ કેરી સેવ.
કોડ પ્રકાર જુઓ કહું કથી, દાતાથી કે મોટો નથી. ૩
[ દાહરા ]
વામન થયા શ્રીવિષ્ણુજી, જે કહાવે કિરતાર;
પરમેશ કીધા પળિયા, દેહ કમી" દાતાર. ૪
દાતા દિલ દરિયા સમા, કહેવા એક કર્ણ;
સવા પહોર સુધી આપતા, સવા ભાર સુવર્ણ. ૫
દાતા નર જ્યાં પગ ધરે, અડસઠ તીરથ હોય;
દાતા ગુણ દશ કટિયા, કથી શકે નહિ કોય. ૬
૧, મતલબ કે ધન બહુ ઉપયોગી છે, માટે ઉડાવી દેવું નહિ.
દાતાનાં દર્શન કરે, અડસઠ તીરથ સ્નાન,
દાતા દર્શનથી દિલ વિખે, ઇંદ્રાદિક પરસન્ન. ૭
આદિકુ નામ ઈશ્વર તણું, જગત જપે છે જા૫;
દાતા છે ઈશ્વર સમા, વેદ પુરાણે છા૫, ૮
શ્રી સુખ સંસારનું. તરે તારે હરિભક્ત;
દાતાની આશા કરે, વ્યક્ત પુરુષ
અયુક્ત. ૯
દાતા માટે દેવથી, ઈશ્વર સમાવડ આંક;
દાતા આગળ રાજરિદ્ધ, રૂડી તે સૌ રાંક. ૧૦
કે કહે માટી મૈદની, કે કહે માટો મેર;
દાતા ગુરુ દરિયા થકી, સાચા જેના શે'૨. ૧૧
કરપી હોય ફ્રોડાપતિ, લેપે તેની લાજ;
દાતા દુર્બળ દામા, કીરત કરે કવિરાજ. ૧૨
કરપી આભૂષણ કનકનાં, કર શાભાવા કાજ;
દાતા મુણિ અન્નથી, લઘુ કરપીને લાજ, ૧૩
પાપ કરીને ધન રળે, ધન પર વાળ ધૂળ;
તે પોતાને મુખ પડે, પામે સંકટ
ખાય નહિ, નહિ વાપરે, સંતોએ નવ સાથ;
મારું મારું કરતા મરે, અને ખાલી હાથ. ૧૫
દાટયું તે રહે દીસતું, ના'વે અભ'ક હાથ;
આવ્યું તે એળે જશે, પુણ્યપાપ બે સાથ. ૧૬
૧. દાતા દર્શન કારણે, દેવ જાત્રાએ જાય;
દાતા જ્યાં દૃષ્ટિ કરે, અડસઠ તીરથ સા નહાય,
થળ. ૧૪ દાતા
કે કહે મોટા કૂર્મ છે, કે કુહે માટે શેષ;
દાતાના ગુણ આગળ, લહા ન મોટું લેશ. ૧૭
જીવ અપાય છે જે ખમાં, જર તે નહિ અપાય;
જર હાલે જેને નહિ, તે દાતા કહેવાય. ૧૮
દાતા શે રાજા નહિ, દાતા શો નહિ ધન;
દાતા ગુણ હોય દેહમાં, રીઝે માગણ મન. ૧૯
સહસ્ત્ર સામદ છે શિવ તણા, કળી શકે નહિ કાય;
કુબેર કુબેર સૌ કે કહે, દાતા ગુણ જ્યાં જોય. ૨૦
જીવ આપ હેલ છે, જર આ જ જણાય;
વિત્ત આપે વખણાય છે, દાતા ગુણી ગણાય. ૨૧
ક્ષિતિ બાધી ખાળી જુઓ, દાતા હાય ન હોય;
કવિ સર્વ શ્રવણે સુણ્યો, કર્ણ સમે નહિ કેય. ૨૨
કેટિક વૃક્ષ છે કાષ્ઠમય, ચંદન વૃક્ષ કે ઠામ;
જાય સુગ'ધી જગતમાં, તદુવતું વેદ વિરામ. ૨૩
સિંહે કે શ્રવણે સાંભળ્યા, વન વન શિયાળ શ્વાન;
દાતા નરને ખાળિયે, દાતા સહિત સન્માન, ૨૪
સિંહ સાથે બાથ ભરે, સમુદ્ર તરીને જાય;
દાન દેતાં કચવાય નહિ, એ નર સૌમાં પૂજાય. ૨૫
દાતાને ધન વ્હાલું નહિ, વ્હાલું કરવું પુણ્ય;
તે દાતા જેને મળે, તેને શાની નૂન્ય ? ૨૬
મારું તારું' નવ મળે, ગુણ અવગુણુ નવ ગાય;
આપતાં ન
કરે આરતો, ધુમ વાતમાં ધાય. ૨૭ શામળના છપ્પા
તે આગળ
કૃષ્ણાર્પણ છેડે કરે, પૂરે
કરે, પૂરે જાચકના કેડ;
શ્રીકૃષ્ણજી, સદા રહે કર જોડ. ૨૮
શિવ નિમિત્ત શિવાપ, કરે દાન નિશદિશ;
તે આગળ એળગ કરે, આદ્ય ઉમાપતિ ઈશ. ૨૯
આપ સ્વારથથી આપતાં, હૃદય ન પામે રીઝ;
એ શી રીતે ઊગશે, ખડું શેકેલું બીજ ? ૩૦
પરમાર્થ સરસવ સમું, તે વડ વૃક્ષવત્ થાય;
દાતા તે પરમારથી, ધર્મ ની હારે ધાય. ૩૧
વસુ ખર વિહેવા વિશે, રૂડે રાચે , રંગ;
ઈશ્વરને અર્પણ થશે, બ્રાહાણ ભજન જગ્ન. ૩૨
બ્રહ્માપણુ દાતા કરે, ધારીને મન ધમ;
વારુ તેહ વિવાહમાં, કાંઈ ન બેસે કર્મ. ૩૩
લક્ષમી જેડી લક્ષધા, હજાર કોડાં લાખ;
દાતા ગુણે દાખે નહિ, રિદ્ધ ૨ળ્યો તે રાખ. ૩૪
પંડિત પુરાણુ સઘળાં ભણ્ય, સકળ શાસ્ત્ર સજેગ;
દાતા ગુણ દાખ્યો નહિ, પૂર્વજન્મના ભેગ. ૩૫
દાતાના
દાને કરી ભામ્ય ધરે છે ભાર;
તા આગળ કરગરે, ફ્રોડ વસા કિરતાર. ૩૬
શિવપુરાણ,
-Vintage books Sanskrit To Hindi, Eng, Guj, coins, stamps,online buy...
-_ Email- mtcmtc70@gmail.com
_Az** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV -**Insta- https://www.instamojo.com/manish_trading_co/shree-gauri-jatak-yr1931-jyotish-apurv-chama/
_ **JD- https://www.jdmart.com/GOJ-FQD1615458604?skip
-_-
No comments:
Post a Comment