Monday, March 29, 2021

નિધૅનતા પર શામળા ના છપ્પા

   : નિર્ધનતા 
નિધન હોય ને વિદ્યા ભણ્યો, તેને કોઈ લેખે નવ ગણ્યા;
નિધન હાય રે રૂડે રૂપ, વૃથા જાય જ્યમ રણુમાં કૂપ,
નિધનપટ્ટામાં હોયે શુર, નિમેષ માત્ર ન શોભે નર;
નિધન હટ્ટો કટ્ટો દેહથી, કહે નઘરોળ સૌકે તેહથી.
નિધન હોય ને ઝાઝું જમે, પ્રેત કહી સૌ તેને દ;
નિધન કરે જે પરનાં કામ, નવરી કહેશે ખાધુ ગામ.
નિધન હાય ને ઝાઝું સૂએ, દરિદ્ર કહીને સામું ન જુએ;
દરિદ્ર થકે જે જાગે ઘણું, કહેશે કમ સુખ નહિ એ તણ',
નિધન જન જે થોડું ખાય, કયાંથી દેખે સ્વમા મા ?
નિધન ઝાઝા ખાવે બાલ, કરે લગાડી ન રહે તેલ.
નિધન હોય ને રહે જે મૌન, કહેશે એનુ' હૈયુ શૂન્ય
દરિદ્રપણે દાતારી થાય, ઘર વેચીને ભા જાતર જાય.
દરિદ્રપણે જે નવ ખર્ચાય, મારે એના સરખા જાય;
દરિદ્ર દીકરીના દ્રવ્ય લિયે, મેઢ સૌ કો મેણાં દિયે.
કૃધણાપણુ નિધન જે કરે, કહેરો કાલે ભૂખ્યો મરે;
ફોડવાર કહિયે શું કથી ? છૂટકે નિધનના કઈ નથી.
જરપતિ જે ઝાઝેરું' ખાય, તાલેવત કમી" કહેવાય;
જરપતિ જે ડેરું' જમેં, ભર્યા" મન સૌકાને ગમે.
શ્રીમત થઈ જે ઝાઝું સૂએ, સુખિયાં કહી સૌ સામું જુએ;
નિધનને ઝાઝી ઊંઘ અડે, તેને અઘારી કહીને નડે,

No comments:

Post a Comment