Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:
नारद उवाच
નારદ ઉવાચ
अयं निष्किल्बिषः साक्षान्महाभागवतो महान् । “નિષ્પાપી ગર્ભ આ સાક્ષાત છે મહાન મહેદ્ ગુણે,
त्वया न प्राप्स्यते संस्थामनन्तानुचरो बली ॥१०॥
ભગવદ્ ભક્ત હોવાથી, હારથી તે નહિ મરે”
ईत्युक्तस्तां विहायेन्द्रो देवर्षेर्मानयन्वचः ।
માની દેવર્ષિની વાણી, વિમુક્ત માતને કરી,
અવતબિયમન્ચનાં પરિબ્રમ્પ વુિં થયૌ Inશ કરી પ્રદક્ષિણા હારી, ભક્ત જાણી, ગયે પુરી. ..૧૧
ततो नो मातरमृषिः समानीय निजाश्रमम् ।
તદા દેવર્ષિ હૈ આવ્યા માતાને, નિજ આશ્રમે,
જયાઘેદોન્નત ચાવજો મારામ: h?રા | આશ્વાસે કે “રહે વત્સ! જ્યાં લગી પતિ ના ફરે.” ..૧૨
तथेत्यवात्सीदेवर्षेरन्ति साप्यकुतोभया । “વારુ” કહી સુરષિને નિર્ભય આશ્રમે રહી,
यावदैत्यपतिोंरात्तपसो ન ચવર્તત રૂપ | ભેંશ જ્યાં લગી ઘેર—તપસ્યાથી ફર્યા નહિ. ...૧श्रीमद्भागवत
ऋर्षि पर्यचरत्तत्र भक्त्या परमया सती ।
ઋષિને સેવતી માતા, પરમ ભક્તિથી સતી,
अन्तर्वनी स्वगर्भस्य क्षेमायेच्छाप्रसूतये ॥१४॥ વાંરછી યથેચ્છ પ્રસૂતિ, માંગલ્ય ગર્ભનું ચહી. ...૧૪
ऋषिः कारुणिकस्तस्याः प्रादादुभयमीश्वरः । કૃપાળુ ઋષિએ તેને, ઉદ્દેશીને હુને ઇશે
ધર્મચ તત્ત્વ જ્ઞાનં મામઘુદ્દિર નિર્મર્સ III| ધર્મના તત્વનું શુદ્ધ, જ્ઞાન આપ્યું મુનીશ્વરે. ...૧૫
तत्तु कालस्य दीर्घत्वास्त्रीत्वान्मातुस्तिरोदधे । દીર્ધકાળ જતાં એ તો ભુલાયું સ્ત્રી સ્વભાવથી,
ત્રષિાનુદ્દીર માં નાપુનાથન સ્થિતિઃ iદ્દા | પરંતુ ઋષિ કૃપાથી, છે હવે એ સ્મૃતિ હજી ...૧૬
भवतामपि भूयान्मे यदि श्रद्दधते वचः । તમે વચન મારાં, શ્રદ્ધાથી ઉર ધારશે,
વૈરારી ધીઃ શ્રદ્ધાતઃ શ્રીવાઢાનાં રમે યથા Iઉગી | હું સમ, સ્ત્રી તથા બાળ, વિશુદ્ધ જ્ઞાન પામશે. ..૧૭
जन्माद्याः षडिमे भावा दृष्टा देहस्य नात्मनः । જન્માદિ ષડુ વિકારે છે દેહના, નવ આત્મના,
फलानामिव वृक्षस्य कालेनेश्वरमूर्तिना ॥१८॥ વૃક્ષનાં ફળની જેવાં, ઈશ્વર રૂપ કાળનાં. ...૧૮
आत्मा नित्योऽव्ययः शुद्ध एकः क्षेत्रज्ञ आश्रयः । આત્મા અવ્યય ને શુદ્ધ, એક ક્ષેત્રજ્ઞ આશ્રય,
વિચઃ સ્વદગ્ધતુર્થીવોડરજૂચનાવૃતઃ II?ll | નિર્વિકાર સ્વયં જાતિ, અસંગ, પૂર્ણ વ્યાપક. ...૧૯
एतैर्द्वादशभिर्विद्वानात्मनो लक्षणैः परैः । જ્ઞાની આત્મના બાર લક્ષણોની સહાયથી,
બટું મત્યદ્વાવું રે મોડ્યું ત્યરેન રબા | મેહદાયી અસદુભાવે, “હું મારું” દેહનાં તજી. .......૨૦
स्वर्णं यथा ग्रावसु हेमकारः
સુવર્ણ ખાણે ભળ્યું વ્હાણુ સાથ,
क्षेत्रेषु योगैस्तदभिज्ञ आप्नुयात् ।
વિધિ જણનાર,
क्षेत्रेषु
देहेषु तथात्मयोगै-
છે આત્મ તે રીત ભળેલ દેહે,
रध्यात्मविद्ब्रह्मगति
હત શા
અધ્યાત્મવિદ્દ યોગ-ગતિથી પામે. ...૨૧
अष्टौ प्रकृतयः प्रोक्ताखय एव हि तद्गुणाः । આચાર્યોએ કહી આઠ-પ્રકૃતિ તેમ ત્રિગુણ ૩
વિજાઃ કરાવાચે મને સમન્વયા રિરા | વિકારો સાળ છે એમાં, છે પુરુષ અનુગત. રર
देहस्तु सर्वसंघातो जगत्तस्थुरिति द्विधा । સમુહ સર્વ દેહ, બે ભાત જડ ચેતન,
શત્રવ મૃદયઃ પુરુષો નેતિ નેતિતત્ત્વજ્ઞાન //રરૂપ | નેતિ નૈતિ કરી બાદ, શોધ નિજ આત્મન. ૨૩
अन्वयव्यतिरेकेण विवेकेनोशतात्मना । એત પ્રેત છતાં ન્યારો, જ્ઞાનવાન વિવેકથી
सर्गस्थानसमाम्नायविमृशद्भिरसत्वरैः રકા | વિદ્વાન આત્માને જાણે, રૂપ સંસારનું મથી. ...૨૪
સુવર્ણ કાઢે
૧ આમના બાર લક્ષણોઃ-(૧) નિત્ય (૨) અક્ષય (૩) શુદ્ધ (૪) અદૈત (૫) શરીરાદીને જ્ઞાતા
(૬) સર્વના આશ્રય રૂપ (૭) અવિકારી (૮) સ્વયં પ્રકાશ (૯) સર્વના કારણ ૩૫ (૧૦) વ્યાપક (૧૧) અસંગ
(૧૨) આવરણ રહિત. ૨ આઠ પ્રકૃતિ-મૂળપ્રકૃતિ, મહત્તત્વ અહં કાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ૩ ત્રિગુણ-
સત્વ, રજ, તેમ, ૪ સોળ વિકારા-દશ ઇનિદ્રય, મન, પાંચ મહાભૂત.
सप्तम स्कन्ध
સુષુપ્તિ જાગૃતિ રવપ્ન બુદ્ધિની ત્રણ વૃત્તિને
અનુભવાય છે જેથી, તે સાક્ષી પરમાત્મા છે. ...૨૫
बुद्धेर्जागरणं स्वमः सुषुप्तिरिति घृत्तयः ।
६६७
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ।।२५।।
एभित्रिवर्णैः पर्यस्तैर्बुद्धिभेदैः क्रियोद्भवैः ।
स्वरूपमात्मनो बुध्येद्गन्धर्वायुमिवान्वयात् ॥२६॥agn गात्मनु ३५, वायुने भयो. ...२६
કર્મ થી બદલાતી એ બુદ્ધિની ત્રિ-સ્થિતિથકી, #જ
एतद्द्वारो हि संसारो गुणकर्मनिबन्धनः ।
अज्ञानमूलोऽपार्थोऽपि पुंसः स्वप्न इवेष्यते ॥२७॥
દ્વાર સંસારનું એ છે, છે ગુણે કર્મ કારણુ,
मज्ञान-भूस, मिथ्या ते मासे छे २१जना सम. ...२७
तस्माद्भवद्भिः कर्तव्यं कर्मणां त्रिगुणात्मनाम् ।
बीजनिर्हरणं योगः प्रवाहोपरमो धियः ॥२८॥
તેથી તમે થવા નષ્ટ, ત્રિગુણ કર્મ બીજ જે,
४२। निवृत्त सुद्धिना-प्रपा योग-साधने, ...२८
तत्रोपायसहस्राणामयं
भगवतोदितः ।
આત્માનુભવ થાવાના, છે ઉપાયે (સહસધા,
यदीश्वरे भगवति यथा यैरञ्जसा रतिः ॥२९॥ २२ श्रीप्रभुभां प्रीति-थाय ते प्रभु ४८या. ...२८
गुरुशुश्रूषया भक्त्या सर्वलब्धार्पणेन च ।
ભક્તિથી ગુરુની સેવા, સમર્પણ પ્રભુ પદે,
सङ्गेन साधुभक्तानामीश्वराराधनेन च ॥३०॥ सत साधुतये। साथ माराधना, भने ...30
श्रद्धया तत्कथायां च कीर्तनैर्गुणकर्मणाम् । શ્રદ્ધા હરિ કથામાંહે, લીલા ને ગુણ-કીતને,
तत्पादाम्बुरुहध्यानात्तल्लिङ्गेक्षाहणादिभिः ॥३१॥ न ध्याये प्रभु tuat, भूति शन, ने. ...31
हरिः सर्वेषु भूतेषु भगवानास्त ईश्वरः । ભૂત માત્ર બિરાજે છે શ્રી-હરિ પરમેશ્વર,
इति भूतानि मनसा कामैस्तैः साधु मानयेत् ॥३२॥ सभ मावे यथा शति, पूरे सौ भन पछत. ...३२
एवं निर्जितषड्वगः क्रियते भक्तिरीश्वरे । આમ છ રિપુને જીતી, કરે ભક્તિ પરેશની,
सड थायछेति....33
वासुदेवे भगवति यथा संलभते रतिम् ॥३३॥ वासुदेव प्रभुभांडे
લીલા શરીરે
निशम्य कर्माणि गुणानतुल्यान्
वीर्याणि लीलातनुभिः कृतानि ।
રોમાંચ ને ગર્ગદ ४
यदातिहर्षोत्पुलकाश्रुगद्गद
સાનંદ નાચે કદી
प्रोत्कण्ठ उद्गायति रौति नृत्यति ॥३४॥
અદ્દભુત કર્મો,
सुणी, मतुल्य गुणने यस्त्रिी,
...38
यदा ग्रहग्रस्त इव कचिद्धस-
त्याक्रन्दते ध्यायति वन्दते जनम् ।
मुहुः श्वसन्वक्ति हरे जगत्पते
नारायणेत्यात्ममतिर्गतत्रपः
॥३५॥
ગાય રુવે
કદી હસે એ ગ્રહથી ગ્રસેલ, ને
આકેન્દતાં ધ્યાન ધરે, અને નમે,
निःश्वासनांभे, भरत हे,
“नाय ! नारायण, गत्पते." ...34
१७ रिपु-म, कोष, सोम, मोह, मद, म
કલનું
દ્રશ્ય
પુત્ર આદિક,
गृहा मही
पुमान्मुक्तसमस्तवन्धन-
તદી અને મુક્ત સમસ્ત બંધે,
स्तद्भावभावानुकृताशयाकृतिः
નિમગ્ન થાતાં પ્રભુ ભાવ, બે
निर्दग्धबीजानुशयो महीयसा
ત્યાં વાસના બીજ બળી જતાં, ને
भक्तिप्रयोगेण समेत्यधोक्षजम् ॥३६॥
ભક્તિ પ્રભાવે
મળતા મુકુન્દ,
अधोक्षजालम्भमिहाशुभात्मनः
અશુદ્ધ-બુદ્ધિ જનને, મુકુન્દની-
शरीरिणः संसृतिचक्रशातनम् ।
પ્રાપ્તિ ભવે છે ભવ-ચક્રે નાશિની,
तद्ब्रह्मनिर्वाणसुखं विदुर्बुधा-
તે બ્રહ્મ-નિર્વાણુ સુખ કહે
બુધ,
स्ततो. भजध्वं हृदये हृदीश्वरम् ॥३७॥
તેથી ભજે વ્યાપ્ત હુદે યહુદીશ્વર. ...૩૭
कोऽतिप्रयासोऽसुरबालका हरे-
હદે
વસેલા હરિને
ઉપાસતે,
रुपासने स्वे हृदि छिद्रवत्सतः
હે દત્ય-બાળ ! શ્રમ કહો પડે ?
स्वस्यात्मनः सख्युरशेषदेहिनां
સામાન્ય જે આત્મ સખા ભૂતાત્મના,
સામાન્યતઃ વિં વિષયો પતૈિઃ //રૂ૮
તેને તજી, લાભ શું ભેગમાં, ભલા ! કુટ
रायः कलत्रं पशवः सुतादयो
પશુ
कुञ्जरकोशभूतयः ।
ગૃહે ભૂમિ વિભવ કેશ કુંજર,
सर्वेऽर्थकामाः क्षणभङ्गुरायुषः
સમસ્ત અર્થ ક્ષણ ભંગુ આયુષ,
कुर्वन्ति मर्त्यस्य कियत्प्रियं चलाः ॥३९॥
કરે જનનું પ્રિય શું, સ્વયં ચલ? ...૩૯
एवं हि लोकाः क्रतुभिः कृता अमी
ય મળ્યાં આમ જ સ્વર્ગનાં સુખ,
क्षयिष्णवः सातिशया न निर्मलाः ।
વિશેષ અન્યથી, ક્ષયી, ન નિર્મલ,
तस्माद्दृष्टश्रुतदूषणं परं
તેથી, ન દેખેલ, સુણેલ હૃષણ
भक्त्यैकयेशं भजतात्मलब्धये ॥४०॥
અનન્ય ભક્તિથી હમે ભજે ઈશ. ...૪૦
यध्ययँह कर्माणि विद्वन्मान्यसकृन्नरः । પિતે વિદ્વાન છે માની કર્મો ઉદ્દેશથી કરે,
સોચતો વિપસમમોહં વિતે ઈમ્ II૪ શi | વિપરીત ફળ પામે, સ્વકર્મોનાં સુનિશ્ચિત. ....૪૧
सुखाय दुःखमोक्षाय संकल्प इह कर्मिणः । “સુખાર્થ દુઃખ નાશાથ,” કર્મો સંકલ્પથી કરે,
નામતીયા ફુલમહાયાઃ સુવાવૃતઃ Iકરા સકામી પામતા દુઃખ, ને નિષ્કામી સુખ લહે, ...કર
कामान्कामयते काम्यैर्यदर्थमिह पूरुषः । જે દેહાથે કરે કર્મો, ને વાંછે ભેગ, દેહ તે
સ હૈ તુ પારો મન્નુરો ચાત્યુતિ IIકરૂણા પરાય, ક્ષણ-ભગુર, આગમા-પાયી ” છે ખરે....૪૩
किमु व्यवहितापत्यदारागारधनादयः । તે પછી, દેહથી ફૂર સ્ત્રી પુત્રી ગૃહ શ્રી તથા
राज्यं कोशगजामात्यभृत्याप्ता ममतास्पदाः ॥४४|| રાજ્ય કેશ હસ્તી મંત્રી, આપ્ત કે દાસ વાત ક્યાં ? ..૪૪
૧ કાશ- ધનભંડાર ૨ કુંજર હાથી. ૩ વારંવાર આવતા અને જતો; અનિત્ય
सप्तम स्कन्ध
શું પ્રયોજન આત્માને અર્થોથી નાશવંત જે
पिना देहुना मेवा, मान-सिधुनी ने ? ...४५
11811
किमेतरात्मनस्तुच्छः सह देहेन नश्वरैः ।
अनर्थैरर्थसंकाशैनित्यानन्दमहोदधेः
निरूप्यतामिह स्वार्थः कियान्देहभृतोऽसुराः । વિચારો ! શાં સુખ પામ્યા સંસારે આ શરીરથી ?
निषेकादिष्ववस्थासु क्लिश्यमानस्य कर्मभिः ||४|| म मा अवस्थामा सोमयां : माया. ...४६
कर्माण्यारभते देही देहेनात्मानुवर्तिना । દેહી દેહે કરે કમે, આત્મ માની અનેકષા,
कर्मभिस्तनुते देहमुभयं त्वविवेकतः ॥४७॥ ५॥ ४ ५२ है, मेम या १२५२।. ....४७
तस्मादर्थाश्च कामाश्च धर्माश्च यदपाश्रयाः । તેથી ધર્માર્થ ને કામ રહ્યાં જે ઈશ આશ્રયે,
भजतानीहयात्मानमनीहं हरिमीश्वरम् ॥४८॥ ભજો નિષ્કામ ભાવેથી,
આત્મ-૨પ
परात्मने. ...४८
सर्वेषामपि भूतानां हरिरात्मेश्वरः प्रियः । સર્વ પ્રાણીંતણા તે છે હરિ આત્મ ઈશ પ્રિય,
भूतैर्महद्भिः स्वकृतैः कृतानां जीवसंज्ञितः ॥४९॥ ४i मेणे महाभूते ४ छ ७१ लप. ....४८
देवोऽसुरो मनुष्यो वा यक्षो गन्धर्व एव च । દૈત્ય દેવ મનુષ્યો કે યક્ષ ગંધર્વ કઈ હો,
भजन्मुकुन्दचरणं स्वस्तिमान्स्याद्यथा वयम् ॥५०।। ભજતાં મુકુન્દ સંધિને હું સમ શ્રેય પામશે. ...૫૦
नालं द्विजत्वं देवत्वमृषित्वं वासुरात्मजाः । ન દેવત્વ, ન દ્વિજત્વ ઋષિત્વ, અસુરાત્મને !
प्रीणनाय मुकुन्दस्य न वृत्तं न बहुज्ञता ॥५१॥ भु प्रसन्नतामा । माया। महुश्रुता.
દાને શૌચે વતે યજ્ઞ, તપે ના નાથ રીઝતા,
न दानं न तपो नेज्या न शौचं न व्रतानि च ।
प्रीयतेऽमलया भक्त्या हरिरन्यद्विडम्बनम् ॥५२॥ विशुद्ध मस्तिथी 03, डिया भी । था. ...५२
ततो हरौ भगवति भक्तिं कुरुत दानवाः ।
आत्मौपम्येन सर्वत्र सर्वभूतात्मनीश्वरे ॥५३।। આત્મ જેવા ગણી છે, સર્વ ભૂતાત્મ ઇશ્વર. ... ૫૩
...५१
ભગવાન હરિની તેથી કરજે ભક્તિ, દાનવ !
दैतेया यक्षरक्षांसि स्त्रियः शूद्रा ब्रजौकसः । દૈત્ય રાક્ષસ ને યક્ષ, શુદ્ર સ્ત્રી નેસ-વાસીએ,
खगा मृगाः पापजीवाः सन्ति ह्यच्युततां गताः।।५४॥ मा भृग। वो पापी पामे सराप मापन. ...५४
एतावानेव लोकेऽस्मिन्पुंसः स्वार्थः परः स्मृतः । મહ૬ લાભ ગણું તે આ લોકે એટલે જ, કે
एकान्तभक्तिर्गोविन्दे यत्सर्वत्र तदीक्षणम् ॥५५॥ मनन्य मस्ति गावि, न २ मा मधे. ...५५
SINDH
इति श्रीमद्भागवते महापुराणे सप्तमस्कन्धे ઈતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે સપ્તમસ્કન્ધ
सप्तमोऽध्यायः ॥७॥
सातमा अध्याय ॥७॥
Aum Jay Shree krushna aum
No comments:
Post a Comment