Ramayan Uttarkand- * ઉત્તરકાંડ *
Doha.86 to Doha.87 , શ્રી રામ બોલ્યા to કાગભૂસિંડી :
_- ભગતિ હીન બિરંચિ કિન હોઈ સબ જીવહુ સમ પ્રિય મોહિ સોઈ //
ભગતિવંત અતિ નીચઉ પ્રાની 1 મોહિ માનપ્રિય અસિ મમ બાની | પા
ભક્તિહીન બ્રહ્મા જ કેમ ન હોય, તે મને સર્વ જીવો સમાન જ પ્રિય છે. પરંતુ ભક્તિમાન
- અત્યંત નીચ પ્રાણી પણ મને પ્રાણોસમાન પ્રિય છે, આ મારી ટેવ છે. // પી/
દો – સુચિ સુસીલ સેવક સુમતિ પ્રિય કહુ કાહિ ન લાગ |
'
શ્રુતિ પુરાન કહ નીતિ અસિ
સાવધાન સુનું કાગ ૮૬//
પવિત્ર, સુશીલ અને સુંદર બુદ્ધિવાળા સેવક, બતાવ કોને પ્રિય લાગતા નથી? વેદ અને
પુરાણ આવી જ નીતિ કહે છે. હે કાગ ! સાવધાન થઈને સાંભળ. // ૮૬
ચૌo– એક પિતા કે બિપુલ કુમારાહોહિં પૃથક ગુન સીલ અચારા //
કોઉ પંડિત કોઉ તાપસ ગ્યાતા. કોઉ ધનવંત સૂર કોઉ દાતા // ૧||
એક પિતાના ઘણા જ પુત્ર પૃથક-પૃથક ગુણ, સ્વભાવ અને આચરણવાળા હોય છે.
કોઈ પંડિત હોય છે, કોઈ તપસ્વી, કોઈ જ્ઞાની, કોઈ ધની, કોઈ શૂરવીર, કોઈ દાની; // ૧ ||
કોલ સર્ભગ્ય ધર્મરત કોઈ ! સબ પર પિતહિ પ્રીતિ સમ હોઈ I/
ઈ: કોઉ પિતુ ભગત બચન મન કર્મા ! સપનેહું જાન દૂસર ધર્મા // રા/
કોઈ સર્વજ્ઞ અને કોઈ ધર્મપરાયણ હોય છે. પિતાનો પ્રેમ આ બધા પર સમાન હોય
ml
છે. પરંતુ એમનામાંથી જો કોઈ મન, વચન અને કર્મથી પિતાનો જ ભક્ત હોય છે, સ્વપ્નમાંય
બીજો ધર્મ નથી જાણતો, // ૨ //
સો
સુત પ્રિય પિતુ પ્રાન સમાના | જલપિ સો સબ ભૉતિ અયાના //
એહિ બિધિ જીવ ચરાચર જેતે ! ત્રિજગ દેવ નર અસુર સમેતે !! ઢll
તે પુત્ર પિતાને પ્રાણસમાન પ્રિય હોય છે. જોકે (ભલે) તે સર્વ પ્રકારે અજ્ઞાની (મૂર્ખ)
રો–પુરુષ
જ હોય. આ પ્રમાણે તિર્યંચ (પશુ-પક્ષી), દેવ, મનુષ્ય અને અસુરોસહિત જેટલા પણ ચેતન
અને જડ જીવો છે – | ૩
અખિલ બિસ્વ યહ મોર ઉપાયા ! સબ પર મોહિ બરાબરિ દાયા //
તિન્ત મહેં જો પરિહરિ મદ માયા | ભજૈ મોહિ મન બી અરુ કયા / ૪ો
તેિમનાથી ભરાયેલું આ સપૂર્ણ વિશ્વ મારું જ ઉત્પન્ન કરેલ છે. માટે સર્વે પર મારી
સમાન દયા છે. પરંતુ એમનામાંથી જે મદ અને માયાને ત્યજીને મન, વચન અને શરીરથી
મને જ ભજે છે . – | જા
૪ો
નપુંસક નારિ વા જીવ ચરાચર કોઈ આ
સર્બ ભાવ ભજ કપટ તજિ મોહિ પરમ પ્રિય સોઇ It ૮૭ (ક) //
તે પુરુષ હોય, નપુંસક હોય, સ્ત્રી હોય અથવા ચર-અચર કોઈ પણ જીવ હોય; કપટ
-ચજીને જે કોઈ પણ સર્વભાવે મને ભજે છે, તે જ મને પરમ પ્રિય છે. // ૮૭ (ક) //
સોળસત્ય કહÉ ખગ તોહિ સુચિ સેવક મમ ખાનપ્રિય |
અસ બિચારિ ભજુ મોહિ પરિહરિ આસ ભરોસ સબ ll ૮૭ (ખ) I/
હે પક્ષી! હું તને સત્ય કહું છું, પવિત્ર (અનન્ય અને નિષ્કામ) સેવક મને પ્રાણોની
જેમ પ્રિય છે. આવો વિચાર કરીને સર્વે આશા-ભરોસા છોડીને મને જ ભજ. // ૮૭ (ખ) //
im િતી. સુમિરે સુ ભજેસુ નિરંતર મોહી ll
તોડીા Jay Shree Ramam sharanm mam Aum !!
No comments:
Post a Comment