Monday, March 29, 2021

નિધૅનતા પર શામળા ના છપ્પા

   : નિર્ધનતા 
નિધન હોય ને વિદ્યા ભણ્યો, તેને કોઈ લેખે નવ ગણ્યા;
નિધન હાય રે રૂડે રૂપ, વૃથા જાય જ્યમ રણુમાં કૂપ,
નિધનપટ્ટામાં હોયે શુર, નિમેષ માત્ર ન શોભે નર;
નિધન હટ્ટો કટ્ટો દેહથી, કહે નઘરોળ સૌકે તેહથી.
નિધન હોય ને ઝાઝું જમે, પ્રેત કહી સૌ તેને દ;
નિધન કરે જે પરનાં કામ, નવરી કહેશે ખાધુ ગામ.
નિધન હાય ને ઝાઝું સૂએ, દરિદ્ર કહીને સામું ન જુએ;
દરિદ્ર થકે જે જાગે ઘણું, કહેશે કમ સુખ નહિ એ તણ',
નિધન જન જે થોડું ખાય, કયાંથી દેખે સ્વમા મા ?
નિધન ઝાઝા ખાવે બાલ, કરે લગાડી ન રહે તેલ.
નિધન હોય ને રહે જે મૌન, કહેશે એનુ' હૈયુ શૂન્ય
દરિદ્રપણે દાતારી થાય, ઘર વેચીને ભા જાતર જાય.
દરિદ્રપણે જે નવ ખર્ચાય, મારે એના સરખા જાય;
દરિદ્ર દીકરીના દ્રવ્ય લિયે, મેઢ સૌ કો મેણાં દિયે.
કૃધણાપણુ નિધન જે કરે, કહેરો કાલે ભૂખ્યો મરે;
ફોડવાર કહિયે શું કથી ? છૂટકે નિધનના કઈ નથી.
જરપતિ જે ઝાઝેરું' ખાય, તાલેવત કમી" કહેવાય;
જરપતિ જે ડેરું' જમેં, ભર્યા" મન સૌકાને ગમે.
શ્રીમત થઈ જે ઝાઝું સૂએ, સુખિયાં કહી સૌ સામું જુએ;
નિધનને ઝાઝી ઊંઘ અડે, તેને અઘારી કહીને નડે,

"દાતા" પર શામળા ના છપ્પા

 ૧: દાતા
સવ થકી મેટ કિરતાર, તેથી બીજે તે દાતાર
દાતા ભક્ત ને દાતા શુર, દાતા નારાયણનું નૂર. ૧
દાતા પંડિત દાતા રામ, દાતા નિર્મળ મોટું નામ;
દાતા જ્યાં જ્યાં પાગ જ ધરે, પવિત્ર તે પૃથ્વીને કરે. ૨
દાતા ગુણીજન સુંદિર શ્યામ, દાતા વૈકું ઠપદ વિરામ;
દાતા નિર્મળ રૂડા દેવ, દાતા સદૃગુરુ કેરી સેવ.
કોડ પ્રકાર જુઓ કહું કથી, દાતાથી કે મોટો નથી. ૩
[ દાહરા ]
વામન થયા શ્રીવિષ્ણુજી, જે કહાવે કિરતાર;
પરમેશ કીધા પળિયા, દેહ કમી" દાતાર. ૪
દાતા દિલ દરિયા સમા, કહેવા એક કર્ણ;
સવા પહોર સુધી આપતા, સવા ભાર સુવર્ણ. ૫
દાતા નર જ્યાં પગ ધરે, અડસઠ તીરથ હોય;
દાતા ગુણ દશ કટિયા, કથી શકે નહિ કોય. ૬
૧, મતલબ કે ધન બહુ ઉપયોગી છે, માટે ઉડાવી દેવું નહિ.
દાતાનાં દર્શન કરે, અડસઠ તીરથ સ્નાન,
દાતા દર્શનથી દિલ વિખે, ઇંદ્રાદિક પરસન્ન. ૭
આદિકુ નામ ઈશ્વર તણું, જગત જપે છે જા૫;
દાતા છે ઈશ્વર સમા, વેદ પુરાણે છા૫, ૮
શ્રી સુખ સંસારનું. તરે તારે હરિભક્ત;
દાતાની આશા કરે, વ્યક્ત પુરુષ
અયુક્ત. ૯
દાતા માટે દેવથી, ઈશ્વર સમાવડ આંક;
દાતા આગળ રાજરિદ્ધ, રૂડી તે સૌ રાંક. ૧૦
કે કહે માટી મૈદની, કે કહે માટો મેર;
દાતા ગુરુ દરિયા થકી, સાચા જેના શે'૨. ૧૧
કરપી હોય ફ્રોડાપતિ, લેપે તેની લાજ;
દાતા દુર્બળ દામા, કીરત કરે કવિરાજ. ૧૨
કરપી આભૂષણ કનકનાં, કર શાભાવા કાજ;
દાતા મુણિ અન્નથી, લઘુ કરપીને લાજ, ૧૩
પાપ કરીને ધન રળે, ધન પર વાળ ધૂળ;
તે પોતાને મુખ પડે, પામે સંકટ
ખાય નહિ, નહિ વાપરે, સંતોએ નવ સાથ;
મારું મારું કરતા મરે, અને ખાલી હાથ. ૧૫
દાટયું તે રહે દીસતું, ના'વે અભ'ક હાથ;
આવ્યું તે એળે જશે, પુણ્યપાપ બે સાથ. ૧૬
૧. દાતા દર્શન કારણે, દેવ જાત્રાએ જાય;
દાતા જ્યાં દૃષ્ટિ કરે, અડસઠ તીરથ સા નહાય,
થળ. ૧૪ દાતા
કે કહે મોટા કૂર્મ છે, કે કુહે માટે શેષ;
દાતાના ગુણ આગળ, લહા ન મોટું લેશ. ૧૭
જીવ અપાય છે જે ખમાં, જર તે નહિ અપાય;
જર હાલે જેને નહિ, તે દાતા કહેવાય. ૧૮
દાતા શે રાજા નહિ, દાતા શો નહિ ધન;
દાતા ગુણ હોય દેહમાં, રીઝે માગણ મન. ૧૯
સહસ્ત્ર સામદ છે શિવ તણા, કળી શકે નહિ કાય;
કુબેર કુબેર સૌ કે કહે, દાતા ગુણ જ્યાં જોય. ૨૦
જીવ આપ હેલ છે, જર આ જ જણાય;
વિત્ત આપે વખણાય છે, દાતા ગુણી ગણાય. ૨૧
ક્ષિતિ બાધી ખાળી જુઓ, દાતા હાય ન હોય;
કવિ સર્વ શ્રવણે સુણ્યો, કર્ણ સમે નહિ કેય. ૨૨
કેટિક વૃક્ષ છે કાષ્ઠમય, ચંદન વૃક્ષ કે ઠામ;
જાય સુગ'ધી જગતમાં, તદુવતું વેદ વિરામ. ૨૩
સિંહે કે શ્રવણે સાંભળ્યા, વન વન શિયાળ શ્વાન;
દાતા નરને ખાળિયે, દાતા સહિત સન્માન, ૨૪
સિંહ સાથે બાથ ભરે, સમુદ્ર તરીને જાય;
દાન દેતાં કચવાય નહિ, એ નર સૌમાં પૂજાય. ૨૫
દાતાને ધન વ્હાલું નહિ, વ્હાલું કરવું પુણ્ય;
તે દાતા જેને મળે, તેને શાની નૂન્ય ? ૨૬
મારું તારું' નવ મળે, ગુણ અવગુણુ નવ ગાય;
આપતાં ન
કરે આરતો, ધુમ વાતમાં ધાય. ૨૭ શામળના છપ્પા
તે આગળ
કૃષ્ણાર્પણ છેડે કરે, પૂરે
કરે, પૂરે જાચકના કેડ;
શ્રીકૃષ્ણજી, સદા રહે કર જોડ. ૨૮
શિવ નિમિત્ત શિવાપ, કરે દાન નિશદિશ;
તે આગળ એળગ કરે, આદ્ય ઉમાપતિ ઈશ. ૨૯
આપ સ્વારથથી આપતાં, હૃદય ન પામે રીઝ;
એ શી રીતે ઊગશે, ખડું શેકેલું બીજ ? ૩૦
પરમાર્થ સરસવ સમું, તે વડ વૃક્ષવત્ થાય;
દાતા તે પરમારથી, ધર્મ ની હારે ધાય. ૩૧
વસુ ખર વિહેવા વિશે, રૂડે રાચે , રંગ;
ઈશ્વરને અર્પણ થશે, બ્રાહાણ ભજન જગ્ન. ૩૨
બ્રહ્માપણુ દાતા કરે, ધારીને મન ધમ;
વારુ તેહ વિવાહમાં, કાંઈ ન બેસે કર્મ. ૩૩
લક્ષમી જેડી લક્ષધા, હજાર કોડાં લાખ;
દાતા ગુણે દાખે નહિ, રિદ્ધ ૨ળ્યો તે રાખ. ૩૪
પંડિત પુરાણુ સઘળાં ભણ્ય, સકળ શાસ્ત્ર સજેગ;
દાતા ગુણ દાખ્યો નહિ, પૂર્વજન્મના ભેગ. ૩૫
દાતાના
દાને કરી ભામ્ય ધરે છે ભાર;
તા આગળ કરગરે, ફ્રોડ વસા કિરતાર. ૩૬
શિવપુરાણ,


શામળા ના છપ્પા ૧

  
શામળના છપ્પા
૫: જરા
[ છપ્પા ]
જર માત ને તાત, બ્રાત તે જરને જાણે,
ડુહાપણું ચાતુરી દામ, દામ રાજા ને રાણા;
સગાં સહાદર સર્વ, દ્રવ્ય તે ધીરજ ધારી;
રંગ ને રૂપ અનુપ, દ્રય તે વઝુજ વેપારી;
જગતવશ તે જર થકી, ગરથ માંહી” ગુણ બહુ ગળું;
શામળ કહે, સ્વર્ગ સંચર, જેર હાય જે જર તણુ', ૧
જરને વશ છે જગત, રાય પશુ જરથી રીઝે;
તુવતી જરવથ હાય, જોર જશ જરથી લીજે;
જર સજજન સન્માન, જરે જશવંત કહાવે;
જરથી પામે જોખ, સતી શુભ કુળની આવે;
જનું જગતમાં જેર છે, જ૨ સકળ શોભા રહી,
શામળ કહે, જ૨ જેથી, જીવ અપાય કે હે સહી. ૨.
જામ ઉગારે દેહને, જે કે હાય લેવ; L
હું બલિહારી દામડા, સમરથ તું જ સદૈવ. ૧
દુશમન સરખા વશ કર્યા, પરનારી વશ થાય;
જેની ગાંઠ
દામડા, તેને શી ચિંતાય ? ૨
ચપળ ચકાર ને ચાતુરી, હાપણુ છુષ્ય ને ગૂઝ;
કામ મોહ ને વશીકરણ, એ લમીની સૂઝ, ૩
રૂપ સ્વરૂપ સહુ દામડા, સુલક્ષણે સહુ એહ;
દમડા માગે દેવ યમ, દાદુર માગે મેહ, ૪
કહો નહીં શું કરી શકે, જેની ગાંઠે બર્થ ?
હાલ હાલ હાજર કર, આપ ચિંતળ્યા અર્થ. ૫
દામ જેઠવા દહિલા, વાવરનારને વાણ;
જાળવતાં જુગ જાય પણ, ખૂટે પળમાં ખાણ, ૬
દુહો, દગ, ને દામ, ત્રણે જેડાના ટોક;
વઝા ન જાણે વેદના, પ્રસળ્યા તણી વોક, ૭
સે રૂપિયા જેહને
સવાશેરની કમ
હાડે તે હારે નહી, એ વાતે શેખ, ૮
સહઆ નગદ સજે જહાં, હસ્તી બળ એક હાથ,
વમી લાખ વસે જહાં, કાણું છતે તે સાથ ? હું
૧ પ્રથમ ધનનાં વખાણુ કરીને, પછી ધન કરતાં વિદ્યા
વધારે વખાણી.
વનનું જોબન વસંત રત, કામની જોબન કંથ;
મરદેવું જોબન માલ ધન, ચતુર. વિચારે ચંત, ૧૦
ચડ્યો બાલે મુખ માહરે, મેં વરસું તુજ મન;
તું જ નથી તે બાલતા, બોલે તારું ધન. ૧
કે કહે મોટું પુણ્ય છે, કે સાધન, કે વર્ત;
કો કહે સત્યે સૌ મળે, કે ડહાપણુથી તત’. ૧૨
કે કહે સૌ વિદ્યા થકી, કે કહે કપૂજ્યા દેવ;
કોઈ કહે ઉદ્યમ ઘણે, કે કહે સદ્ગુરુ સેવ. ૧૩
સહુ પંડિત મળી થાપિયું, લક્ષ્મી મોટી હોય;
એથી સર્વે નીપજે, માટુ અન્ય ન કેઇ. ૧૪
દામ જતાં દુનિયા ગઈ, ગયું સગપણ સહુ સાથ;
અકલ બુદ્ધિ આગળ ગઈ, આવી અદકી અનાથ. ૧૫
કુવા
કેરી છાંયડી, કુવામાંય સમાય;
મનારા નિર્ધન તણા, એળે વેળે જાય, ૧૬
ધનથી જશ ખડું પામિયે, ધનથી દીજે દાન;
ધનથી વશ વરતે સહુ, ધનથી સઘળે માને. ૧૭
ધનથી જજ્ઞ જ નીપજે, ધનથી કહે પવિત્ર;
થાય ધુને વશ વીનતા, ધનથી શત્રુ મિત્ર. ૧૮
ધન હાપણુ ધન ચાતુરી, ધન વિદ્યા ધન રૂપ;
ધન ઈષ્ટ જ ધન દેવતા, ધન ભલપણુ ધન ભૂપ. ૧૯
પાપ કમ પરસેવના, લેગ જોગ રંક રાજ;
પ્રવાસને પરપંચ છે, તે સહુ ધનને કાજ. ૨૦

Friday, March 26, 2021

Says Sri Narsinh Maheta.

નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ.
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ,


Monday, March 22, 2021

Divya Prarthana Sanskrit to Gujarati

 Divya Prarthana
પ્રાતઃ અને સાયકાળની
પ્રાર્થના ઓ
નમસ્ત સતે તે જગકારણાય,
નમસ્તે ચિતે સર્વ લોકાઢયાય;
નડકૈતતત્તાય મુક્તિપ્રદાય,
નમે બહ્મણે વ્યાપિને શાશ્વતાય. ૧
હમેશાં રહેવાવાળા હે જગતના કારણરૂપ ! તને મારા નમ-
સ્કાર છે; સર્વ લેાકના આશ્રય, ચેતનસ્વરૂપ ! તને અમારા
પ્રણામ છે; કેવળ એક મુક્તિપ્રદાતા ! તને અમે નમસ્કાર કરીએ
છીએ અને હે સર્વ વ્યાપી નિત્યબ્રહ્મ ! તને અમારા પ્રણામ છે. ૧
ત્વમેક શરણ્ય ત્વમેક વરેણ્ય',
ત્વમેક જગત્પાલક સ્વપ્રકાશમ્ ;
ત્વમેક જગત્કર્તપાતૃ મહત્ત્વ,
ત્વમેક પર’ નિશ્ચલ નિવિક૯૫મ. ૨
પ્રભા ! તું જ અમારી રક્ષા કરવાવાળા છે. તું જ શ્રેષ્ઠ છે,
તું જ જગતને પાલક અને સ્વપ્રકાશક છે. હે પરમાત્મન ! તું
એક જ જગતકર્તા, રક્ષક અને સંહારકર્તા છે. તુ' એક જ સૌથી
મહાન, અચળ અને વિકારરહિત છે. ૨

ભયાનાં ભયં ભીષણુ ભીષણાનાં,
ગતિઃ પ્રાણિનાં પાવન પાવનાનામ
મહાચ્ચઃ પદાનાં નિયન્ત ત્વમેક,
પરેષાં પર રક્ષણ રક્ષણાનામ્. ૩
પ્રભા ! તમારું' આ લેકમાં કોઈ પાલક નથી કે કોઈ શાસક
નથી. તમારી કોઈ મૂર્તિ નથી. કારણોને પણ કારણ છે. તારે
ઉત્પાદક નથી અગર તારા કોઈ સ્વામી નથી. ૫
હે પરમાત્મન ! તું ભયાનકને પણ ભયભીત કરનારા છે.
ભીષણોને પણ ડરાવવાવાળા છે. તું જ અમારી ગતિ છે અને
પવિત્રોને પણ પવિત્ર કરવાવાળા તું જ છે. આપ મહારાજાના
પણુ મહારાજા છે, પરથી પણ ૫છે અને રક્ષા કરવાવાળાને
૫ણ તું રક્ષક છે. ૩
વયં ત્વાં સ્મરામ વય ત્યાં ભજામા,
વય ત્યાં
જગત્સાક્ષિરૂપે નમામઃ;
સદેક નિધાન નિરાલમ્બમીશમ્ ,
ભવામ્બાધિપાત શર’ વ્રજામ:. ૪
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ,
ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૬
ભગવદ્ ! તું જ અમારાં માતાપિતા છે. તે જ અમારા બંધુ
અને મિત્ર છે, તે જ અમારી વિદ્યા અને ધન છે. હે નાથ ! તું જ
અમારું સર્વસ્વ છે અને તું જ અમારા પૂજનીય, ઉપાસનીય દેવ
છે. તારે બદલે અમે ભૂલથી પણ બીજા કોઈનું પૂજન કરીશું નહિ ૬
ત્વમીશ્વરાણાં પરમં મહેશ્વર',
ત્વ દેવતાનાં પરમ હિ દૈવતમ્ ;
પતિઃ પતીનાં પરમ પ૨સ્તાદ્,
વિદામ દેવ ભુવનેશમીશ્ચમ્. ૭
પ્રભા ! તું મહેશ્વરીને પણ મહેશ્વર છે. તે દેવતાઓને પણ
પરમ પૂજ્ય દેવ છે, તું પતિઓને પણ અધિપતિ છે. હે સર્વ
જગતના શાસક ! અમે તારી સ્તુતિ તથા ઉપકારનું ગાયન અને
ચિંતવન સદા કરતા રહીએ. ૭
હે પરમાત્મન્ ! અમે આપનું જ સ્મરણ કરતા રહીએ.
આપનું જ ભજન કરીએ અને આપને જ જગતના સાક્ષી જાણીને
પૂજીએ. આપ એક છે, આપ બધાના આધાર છે અને તારા
પોતાનો આધાર તું પોતે જ છે. સંસારસમુદ્રમાં રક્ષા કરવાવાળું
વહાણ તું જ છે. હે પ્રભુ ! અમે તને જ પ્રાપ્ત કરીએ. ૪
ન તસ્ય કશ્ચિત્ પતિરતિ લોકે,
નશિતા નવ ચ તસ્ય લિંગમ્ ;
કીરણું" કરણાધિપાધિ પા,
ન ચાસ્ય કશ્ચિજજનિતા ન ચાધિ૫૩. ૫

સંધ્યા
# શને દેવીરષ્ટિય આપે ભવતુ પીતયે !
શરભિસ્રવતુ નઃ (ઋ. ૧૦-૯-૪)
હે દિવ્ય ગુણવાળા વ્યાપક પરમાત્મન ! આપ અભીષ્ટ
(ઇચ્છિત) તૃપ્તિને માટે અમને સુખકારક માર્ગ બતાવો અને
અમારા ઉપર સુખ અને આરોગ્ય વરસાવે.
ઇંદ્રિય-સ્પશમત્ર
૩પ્રાણ: પ્રાણ, ચહ્યું:
ચહ્યું,
૩% શ્રોત્ર શ્રોત્રમ્, ૩. નાભિઃ, છ હૃદયમુ,
૩% કે,
૩% શિ:, ૩બાહુભ્યાં ચશોખલમ્ , ૩%
લાક વાયુ,
હે જગતના પ્રાણુસ્વરૂપ પરમાત્મા, અમારી બુદ્ધિ પવિત્ર કરે !
દુઃખ દૂર કરનાર પ્રત્યે, અમારાં નેત્ર પવિત્ર કરે !
હે સર્વ જગતને ચલાવનાર વિભા, અમારા કંઠને પવિત્ર કરો !
હે મહાન પૂજનીય ઈશ્વર, અમારા હૃદયને પવિત્ર કરે !
સર્વને ઉત્પન્ન કરનાર પરમેશ્વર, અમારી નાભિને પવિત્ર કરે !
હે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા, અમારા ચરણાને પાપકર્મમાં જતાં
રિકી પવિત્ર કર્મ માં પ્રેરે !
હે અવિનાશી ઈશ્વર, અમારી બુદ્ધિને વારંવાર પવિત્ર કરે !
હે આકાશસ્વરૂપ વ્યાપક પ્રત્યે અમારાં સવ અંગે
પવિત્ર કરે !
પ્રાણાયામમત્ર
ભૂઃ, ભુવઃ, ૩જી સ્વઃ, ૩છે મહે:,
તપ:,
હે પ્રાણસ્વરૂપ, હે દુઃખવિનાશક, હે સુખસ્વરૂપ, હે પૂજનીય,
હે સર્વોત્પાદક, હે જ્ઞાનસ્વરૂપ, હે અવિનાશી, અમને પવિત્ર કરો !
અઘમર્ષણમંત્ર
૩ઋતં ચ સત્ય ચાલીદ્ધાત્તપસોડધ્ય જાયતા તો
રાજાયત ! તતઃ સમુદ્રો અણવઃ !!
(ઋ. ૧૦-૧૯૦-૧)
સત્યજ્ઞાનસ્વરૂપ વેદ અને પ્રકૃતિ સર્વદા પ્રદીપ્ત પરમાત્માના
જ્ઞાનથી પ્રકટ થાય છે. પ્રલયકાળ અને પાણીથી ભરેલા સમુદ્ર
પણ તે જ સામર્થ્યથી ઉત્પન્ન થાય છે.
૩% સમુદ્રાદણવાદધિસંવત્સરી અજાયત ! અહા-
રાત્રાણિ વિદધક્રિશ્વસ્ય મિષતાવશી (ઋ. ૧૦-૧૯૦-૨)
જન,
» સત્યમ્.
કરતલકરપૃષ્ઠ.
હે પ્રભો ! અમારી વાણીમાં સત્ય બોલવાની શક્તિ આપો,
પ્રાણમાં જીવનશક્તિ આપે, નેત્રમાં જોવાની શક્તિ આપો, કાનમાં
સાંભળવાની શક્તિ આપો, નાભિ પવિત્ર કરો, કંઠ પવિત્ર કરો,
બાહુથી યશ અને બળ મેળવવાની શક્તિ આપે, પવિત્ર કાર્યો
કરાવી કરતલ અને કરપૃષ્ઠ પવિત્ર કરા.
સાજનમંત્ર
હુ%
૩ ભૂઃ પુનાતુ શિરસિ, ૩ ભુવઃ પુનાતુ નેત્રયોઃ,
૩ સ્વઃ પુના, કઠે, ૩ મહઃ પુનાતુ હૃદયે, હરે
જનઃ પુનાતું નાહ્યા ,
* ત૫: પુનાતુ પાદયોઃ,
સત્ય" પુનાતુ પુન: શિરસિ ૩% ખ બ્રહ્મ પુનાતુ સર્વત્ર

સર્વને વશમાં રાખનાર પ્રભુની સ્વાભાવિક શક્તિથી જ
દિવસ, રાત, પક્ષ, માસ અને સંવત્સર (વર્ષ) આદિ સમય પણ
બન્યા છે.
૩% સૂર્યચન્દ્રમસૌ ધાતા યથાપૂવમક૯પયત , દિવે
ચ પૃથ્વી' ચાન્તરિક્ષમા સ્વ:. (ઋ. ૧૦-૧૯૦-૩)
સર્વને ધારણ કરનાર પ્રભુએ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આકાશ,
પૃથ્વી અને સુખદાયક જગત જેમ પૂર્વ ક૯૫માં બનાવ્યાં હતાં તેમ
આ કેમ્પમાં પણ બનાવ્યાં છે.
શને દેવી
બાલીને ફરીથી ત્રણ આચમન કરવાં.
મનસા પરિક્રમણના મંત્રો
# પ્રાચી દિગશિરધિપતિરસિતા રક્ષિતાદિત્યા
ઈસવઃ તેભ્યો નાધિપતિ નમે રક્ષિતૃ નમ
'ઈયુ નમ એભ્ય અસ્તુ. યાડસ્માર્બેષ્ટિ યુ વય”
દ્વિષ્યસ્ત રે જન્મે હૃદમ:. (અથર્વકાર્ડ ૩-ર૭–૧)
પૂર્વ દિશાના સ્વામી જ્ઞાનરૂપ પરમાત્મા છે, તે બંધરહિત
એટલે સ્વતંત્ર છે, તે અમારું રક્ષણ કરનારા થાવ. સૂર્ય નાં એ
પ્રભુનાં કિરણા ખાણરૂપ છે; અર્થાત તે દ્વારા સંસારનું રક્ષણ
કરે છે.
એ પ્રભુને અમારા નમસ્કાર હો, એ રક્ષણ કરનારને
અમારા નમસ્કાર હા, એ બાણાને અર્થાત રક્ષણનાં સાધનોને
જોઈ અમારું મસ્તક પ્રભુને નમતું રહે.
જે અમારા દ્વેષ કરે અને અમે જેને વૈષ કરીએ એ ઉભય
દ્વષ્ટાએ અમે પ્રભુના ન્યાયમાં જઈ એ; જેથી અમારે દ્વેષ દૂર
થાય અને અમે પરસ્પર મિત્ર બનીએ.
છ દક્ષિણાદિગિન્દ્રોડધિપતિરિતરશ્ચિરાજી રક્ષિતા
પિતર ઈષવ: તેભ્યા (અથવકાડ ૩-૨૭–૨)
દક્ષિણ દિશાના સ્વામી પૂણ” એશ્વર્યવાન પરમાત્મા છે.
તિય ક પશુ આદિ પ્રાણીઓમાં પણ એ વિરાજમાન છે. બળ,
બુદ્ધિ અને સદાચારવાળા વિદ્વાન માણસે પ્રભુના બાણસ્વરૂ૫ છે;
અર્થાત તેઓ મારફત જગતનું રક્ષણ કરે છે.
છ પ્રતીચી દિગ્ગડધિપતિઃ પૃદાકુરક્ષિતાન્ન-
મિષવ: તેજો૦ (અથવકાડ ૩-ર૭-૩)
પશ્ચિમ દિશાના સ્વામી સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, તે મનુષ્યમાં
જ્ઞાન અને વાણી આપનાર છે, તે રક્ષણ કરનાર
અને અન્ન
તેના બાણસ્વરૂ૫ છે; અર્થાત્ તે દ્વારા પ્રભુ જગતને નિભાવે છે.
૩ઉદીચી દિકસમાધિપતિસ્વજો રક્ષિતાશનિરિ-
(અથવકાડ ૩-ર-૪)
ઉત્તર દિશાના સ્વામી શોતસ્વરૂપ પરમાત્મા છે. તે સ્વયંભૂ
છે, અશનિ-વિદ્યુતાદિ તેજ તેમનાં બાણુસ્વરૂપ છે; એટલે કે તેનાથી
જગતનું રક્ષણ કરે છે,
૩% છુવા દિગ્વિષ્ણુરધિપતિઃ કમાણગ્રી રક્ષિતા
વિરુધુ ઈષય: તેભ્યા
(અથવ. ૩-ર૭-૫)
નીચેની દિશાના સ્વામી સર્વવ્યાપક પરમાતમાં છે. ઉપર
જોવામાં આવતી કાળાશ અથવા વરસાદનાં કાળાં અને ધોળાં

થવઃ, તેભ્યo
વાદળાં એ વિશ્વમૂતિ” પરમાત્માના ગ્રીવાસ્થાને છે, અને વરસાદ-
થી ઉત્પન્ન થનારી ઔષધિઓ પ્રભુના બાણુરૂપે છે. અર્થાત
ઔષધીઓ રક્ષણનું સાધન છે.
૩% ઊર્ધ્વ દિગ બૃહરપતિરધિપતિઃ શ્વિનો રક્ષિતા
વર્ષમિષવ: તેo ( અથવકાર્ડ ૩-ર૭-૬ )
ઉપરની દિશાના સ્વામી વાણીના અધિપતિ તથા સર્વથી
મહાન પરમાત્મા અધિષ્ઠાતા છે, તે સર્વથા શુદ્ધ છે અને વરસાદ
પ્રભુના નાણસ્વરૂપ છે એટલે તે દ્વારા તેઓ સંસારનું રક્ષણ
ઉપસ્થાનના મંત્રો
» ઉદ્રય તમસસ્પરિ સ્વઃ પશ્યન્ત ઉત્તરમ્ ા દેવ
દેવત્રા સૂર્યમગમ જ્યોતિરુત્તમમ્. (ઋ૦ ૧-૫૦–૧૦)
પરમાત્મા અંધકાર(પાપ)થી દૂર છે. સર્વત્ર વિદ્યમાન
તેમ જ સુખસ્વરૂપ છે. સર્વથી ઉત્કૃષ્ટ અને દેવાના પણ અધિદેવ
છે. એવા ચરાચર જગતના આત્માસ્વરૂપ અને ઉત્તમ તેજ સ્વરૂપ
પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને માટે અમે તેમને શરણે જઈએ છીએ.
૩% ઉદુત્ય જાતવેદસં દેવે વહનિત કેતવઃ | દશે
વિશ્વાસ સૂયમુ.
(ઋ. ૧-૫૦–૧)
જેનાથી વેદ તથા સૂર્યાદિ ઉત્પન્ન થયા છે, એવા ચરાચરના
આત્મસ્વરૂપ તે દેવને જગત સારી રીતે જાણી શકે તે માટે
સંસારની રચના સર્વત્ર ફેલાઈ રહી છે.
* ચિત્રદેવાનામુદગાઇનીકે' ચક્ષુમિત્રસ્ય વરુણ-
સ્થાપ્ન: આમાધાવા પૃથિવીઅન્તરીë સૂર્ય આત્મા જગત-
તિસ્થષશ્વ સ્વાહા..
(ઋ. ૧-૧૧૫–૧)
પરમાત્મા વિદ્વાનોને પણ ચકિત કરનાર, મહાન બલ-
સ્વરૂ૫, વાયુ, જલ અને અગ્નિને પણ નિયમમાં રાખનાર તરીકે
પ્રકટ છે. સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં તે વ્યાપક છે. તે પ્રભુ
સ્થાવર અને જગમ જગતને અંતર્યામી છે. તે પરમાત્માની
અમે ભક્તિ કરીએ છીએ.
છ તથ્યક્ષદેવહિત પુરતાછુકમુચ્ચરત, પશ્યમ
શરદ: શતં જીવેમ શરદ: શહૈ શણુયામ શરદ: શત
પ્રબવામ શરદ: શતમદીના: શ્યામ શરદ: શતે ભૂયક્ષ
શરદ: શતાતુ.
(યજુ. ૩૬-૨૪)
વિદ્વાનોના સહાયક એવા તે શુદ્ધસ્વરૂપ પરમાત્મા સૃષ્ટિની
પૂર્વે થી પણ બધાને દોરનાર અને પ્રેરનાર છે. તે પરમાત્માની
કૃપાથી અમે પરાધીનતાથી રહિત થઈ ને સો વર્ષ સુધી તેના
મહિમાને જોઈ એ, સો વર્ષ સુધી જીવીએ, સો વર્ષ તેનાં ચશોગાન
સાંભળીએ, સો વર્ષ સુધી તેનાં ગુણગાન કરીએ અને એ જ
પ્રમાણે તેથી વધારે જીવીએ તો પણ તે પ્રમાણે વતી એ.
ગાયત્રી મંત્ર
આ મંત્રનો ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી જપ કરવા.
૩% ભૂર્ભુવઃ સ્વઃ, તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય
ધીમહિ, ધિયો યો નઃ પ્રચોદયાત (ઋ. ૩-૬૨-૧૦ યજુ.
૩૬-૩)
તે પરમાત્મા રક્ષણકર્તા, પ્રાણસ્વરૂપ, સર્વ દુઃખોને દૂર


Wednesday, March 10, 2021

What's investment?

 ** Life is an investment (in products N property not in money like FD) depending on what you
chose to invest in!, and 💰 money and investment are EQUAL! Shree krushna......