સ્વદેશી ઔષધની મહત્તા
स्मृतिमान् युक्तिहेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान् । भिषगौषधसंयोगैश्चिकित्सां कर्तुमर्हति ।।
સ્મરણશક્તિવાળા, યુક્તિ તથા હેતુને જાણનારે, જિતાત્મા અને સારી પરીક્ષા કરી
જાણનારે વૈદ્ય જ ઔષધ વડે રાગીની ચિકિત્સા કરે.
ઉત્તમ વૈદ્ય કોણ?
वरमाशीविषविषं क्वथितं ताम्रमेव वा । पीतमत्यग्निसंतप्ता भक्षिता वाऽप्ययोगुडाः ।।
न तु श्रुतवतां वेशं विभ्रता शरणागतात् । गृहीतमन्नपानं वा वित्तं वा रोगपीडितात् ।।
भिषग्बुभूपुर्मतिमानतः स्वगुणसंपदि । परं प्रयत्नमातिष्ठेत्प्राणदः स्याद्यथा नृणाम् ।।
(ઉત્તમ વઘ ન હોવા છતાં તેવો દાવો કરતા ઢાંગી મૂખ) વૈધે સર્પનું ઝેર પીવું, ગરમ
• કરેલા તાંબાનો રસ પીવો અથવા અગ્નિમાં લાલ કરેલા લોઢાના ગેળાને ગળી જવો એ સાસ;
પણું વિદ્વાન વઘનો વેશ ધારણ કરતા ધૂર્ત વૈધે શરણે આવેલા રોગપીડિત મનુષ્ય પાસેથી અન્નપાણી
અથવા ધન લેવું એ અતિ ખરાબ છે. એ કારણે વશ થવા ઇચ્છતા બુદ્ધિમાન પુરુષે પોતાના વૈધ
તરીકેના ગુણાને સારી રીતે પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્ન કરવો જોઈએ. જેથી ( રાગી ) લોકોને પોતે
પ્રાણ-જીવન આપનાર થઈ શકે. અર્થાત્ ભૂખ વૈધે યોજેલાં ઔષધે રાગીઓના સર્વારા પ્રાણુ
લેનાર થાય છે, એ કારણે વૈઘના પૂરેપૂરા ગુણે પાતામાં લાવવા પુરુષે ખૂબ પ્રયત્ન કરવાની
જરૂર છે એમ અહી’ કહેવા માગે છે.
यस्य देशस्य यो जन्तुस्तज्जातस्यौषधं हितम् । देशादन्यत्र वसतस्तत्तुल्यं गुणमौषधम् ।।
જે દેશમાં જે મનુષ્યનો જન્મ થયેલા છે તેને માટે તે જ દેશની ઔષધિ હિતકારક છે.
બહારથી આવેલી ઔષધિ પૂરો લોભે કરતી નથી. વળી દેશની બહાર રહેલાને પણ તેની જન્મ-
ભૂમિની જ ઔષધિ વિશેષ લાભદાયક છે.
No comments:
Post a Comment